error: This Content is protected !!

જસદણ વિછીયાની મુલાકાતે આવેલા સાંસદ પરસોતમ રૂપાલા ઍ કૅ,જી,કૅ, ડાયમંડની મુલાકાત લઈ રત્ન કલાકારો સાથે હીરા ઘસ્યા

જસદણ અને વિંછીયા તાલુકાના પ્રવાસે આવેલા રાજકોટ લોકસભાના લોકપ્રિય સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા ઍ જસદણના કોઠારી ડાયમંડ કે,જી,કે ડાયમંડ ફેક્ટરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ સમયે જસદણ કે,જી,કે ના હેડ નિરજકુમાર શર્માજીએ સાંસદ રૂપાલાનું સન્માન કર્યું હતું હજારો રત્ન કલાકારોને રૉજી રોટી પૂરી પાડતા એકમ વિશે કંપનીના હેડ નિરજકુમાર શર્માજી સાથે ખાસ ચર્ચાઓ કરી હતી આ તકે પરુષોત્તમભાઈ રૂપાલાએ હીરાની ઘંટી પર બેસી રત્ન કલાકારો સાથે હીરા ઘસ્યા હતા અને હીરા અંગે રત્નો કલાકારો સાથે ચર્ચા કરી હતી