error: This Content is protected !!

જસદણ ચીતલીયા 11 કેવી અર્બન ફીડર આખા રૉડ વિસ્તારમાં પાવર બંધ રહેવાની નોટિસ

જસદણ પી.જી.વી.સી.એલ તરફથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર અગત્યની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

તારીખ: ૦૪/૦૭/૨૦૨૬ (શનિવાર)

 ૧૧ કે.વી. ચિતલીયા અર્બન ફીડર

સમયગાળો: સવારે ૦૭:૦૦ થી બપોરે ૧:૦૦ જૅનૉ વિસ્તાર

ચિતલીયા કુવા રોડ, લક્ષ્મણનગર, હિરપરાનગર, દામજીનગર, સમાત રોડ, આધ્યાશક્તિનગર, સ્વામિનારાયણનગર, ઉમિયાનગર, ભગવાનપરા, સરદાર ચોક, નવા બસસ્ટેન્ડ પાછળનો વિસ્તાર, પોલારપર રોડ, કોઠી રોડ, આદમજી રોડ, જુના માર્કેટિંગ યાર્ડ તથા તેની આજુબાજુ નો વિસ્તાર

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. પી.જી.વી.સી.એલ. જસદણ