જસદણમાં વિખ્યાત વાલ ભગત ની રસોઈ પ્રમુખ થાળ મા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ખેતી બેંકના ડિરેક્ટર તથા એન, સી, સી, ન્યુઝ ની ટીમે રુચી રૂચી ભોજનનો સ્વાદ માણ્યો
અશોકભાઈ ધાધલ ભાણકુભાઈ ધાધલ નરેશભાઈ ચૉહલીયા કુલદીપભાઈ ધાધલ કરણભાઈ બાવળીયા સહિતના ઑ ઍ પ્રમુખ થાળના ઓનર નરેશભાઈ હિરપરા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી
જસદણમાં વિખ્યાત વાલ ભગત ની રસોઈ નરેશભાઈ ડીશ વાળા નું નવું નજરાણું પ્રમુખ થાળની શુભેચ્છા મુલાકાતે જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પાલિકાના સદસ્ય અશોકભાઈ ધાધલ તથા ખેતી વિકાસ બેંકના ડિરેક્ટર ભાણકુભાઈ ખાચર કુંદણીવાળા તથા પૂર્વ સદસ્ય અને પૂર્વ યાડના ડિરેક્ટર તૅમજ એન,સી,સી, ન્યુઝ ના તંત્રી નરેશભાઈ ચોહલીયા તથા યુવા અગ્રણી કુલદીપભાઈ ધાધલ તથા સાંજ સમાચારના પત્રકાર કરણભાઈ બાવળીયા સહિતના એ પ્રમુખ થાળ હોટલમાં ઓનર નરેશભાઈ હિરપરા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ જસદણના પ્રખ્યાત વાલ ભગતની રસોઈ નું નવું નજરાણું પ્રમુખ થાળ માં ઘરની રસોઈ જેવી જ દૅશી રુચી રૂચી ભોજનનો સ્વાદ માણ્યો હતો અને પોતાના ઘરે જ ભોજન કર્યુ હોય તેવો અહેસાસ થયો હતો