ઉંટ સવારી પૈસા માટે પરસેવો પાડવો અને પૈસા બન્યા પછી પરસેવો પાડવો આ બંને યોગ સમાન જ છે
એક પૅટનૉ ખાડૉ પુરવા પરસેવે નહાય અને પૈસા બન્યા પછી પૅટ ઘટાડવા પરસેવે નહાય પેટ કરાવે વેઠ આ બંને શ્રમ યોગાસન
પરિવાર આજીવીકા માટે પરસેવો પાડે એ કર્મયોગી આ પણ ઍક યૉગ જ છૅ
પૈસા માટે પરસેવો પાડવો અને પૈસા બન્યા પછી પરસેવો પાડવો બન્ને યોગ આમ તો સરખા જ, પરંતુ તફાવત એટલો કે એક પેટની આગ બુઝાવવા પરસેવે નહાય અને બીજા વધેલા પેટને ઓછું કરવા તાજેતરમાં વિશ્વ યોગ દિવસે અનેક લોકોએ એક દિવસ પુરતા યોગાસનો અને પ્રાણાયામ કરી સુફિયાણી વાતો કરી પરંતુ ગરીબ વર્ગના લોકો ટંકનું ભોજન મેળવવા માટે રોજે રોજ કર્મયોગ કરતા જ હોય છે. ઉનાળે કચ્છી માડું કચ્છથી સાંઢીયા ગાડી સાથે પેટ માટે સૌરાષ્ટ્ર ભણી આવે ત્યારે 400 થી 500 કિમીની ઉપર સવારીમા મુસાફરી ઘરવખરી સાથે કરતા હોય છે અને ચોમાસું આવતા કચ્છડો યાદ આવે અને કચ્છીઓ વતન ભણવા દોટ લગાવે મારા કછડા ની મને આવૅ યાદ