error: This Content is protected !!

જસદણ જી,ઇ,બી, આજે બાયપાસ રોડ વિસ્તાર મારુતિ ફીડરમાં મેન્ટેનન્સ હોવાથી પાવર સપ્લાય બંધ રાખશૅ

પી.જી.વી.સી.એલ., જસદણ તરફથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર જરૂરી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આજૅ તારીખ: ૧૭/૦૬/૨૦૨૬ નૅ બુધવાર

૧૧ કે.વી. મારુતિ અર્બન ફીડર બંધ રહેવાનો સમયગાળો: સવારે ૧૦:૦૦ થી સવારે ૧૧:૦૦ સહિયર સિટી, બાયપાસ રોડ, કોટડીયા સાહેબ નવી હોસ્પિટલ, સોજીત્રા પેટ્રોલપંપ, મધુરમ મારબલ પાછળનો વિસ્તાર તથા તેની આજુ બાજુનો વિસ્તાર..

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. જસદણ દિલગીર છૅ