error: This Content is protected !!

જસદણ નગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટરે વસ્તી ગણતરી અંગે સમીક્ષા કરી

જસદણ નગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ‌સમીક્ષા કરવામાં આવી હતી જૅમા ડાયરેક્ટર ઓફ વસ્તી ગણતરી ગાંધીનગર. જોઈન્ટ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન એચ ઠાકરે તેમજ નોડલ ઓફિસર શ્રી સમીર રાવલ અને ચાર્જ ઓફિસર શ્રી મેહુલ જોધપુરા તથા ચાર્જ આસિસ્ટન્ટ શ્રી હર્ષદ ઉપાધ્યાય દ્વારા જસદણ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી વસ્તી ગણતરીની કામગીરી ની ચકાસણી માટે ફિલ્ડ વિઝીટ કરી વિવિધ વિસ્તારોમાં સ્થળ પર જઈ વસ્તી ગણતરી ની બ્લોકમાં થતી કામગીરી ચકાસી સંયુક્ત જોઈન્ટ ડિરેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ