error: This Content is protected !!

કાલે મંત્રી બાવળિયાના અધ્યક્ષ સ્થાને જસદણ ના કાળાસરમા 41 લાખના ખર્ચે વિકાસ પથ વિછીયા ના ભડલી માં 250 લાખના ખર્ચે સનાળા રોડ નું ખાતમુહૂર્ત તથા કમળાપુરમાં સાધારણ સભા પદયાત્રીઓ નૉ સન્માન સમારોહ યૉજાછૅ

ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની દીર્ઘદ્રષ્ટિ લૉકસૅવાના સંકલ્પથી વિકાસની નવી દિશામાં આપણું જસદણ-વિંછીયા આગળ વધી રહ્યું છે

જસદણ તાલુકાના કાળાસર ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના વરદ હસ્તે અંદાજિત રકમ રૂ. ૪૧ લાખના ખર્ચે વિકાસ પથનું ખાતમુહૂર્ત કરવામાં આ છૅ  

આવતીકાલે તા : ૦૧/૦૧/૨૦૨૬ નૅ ગુરુવારના રૉજ સવારે ૦૯:00 કલાકે

સ્થળ : કાળી કસ સીમ શાળા, શિવરાજપૂર, રાખૅલ છૅ તથા 

જસદણ તાલુકાના કમળાપુર ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સી.એલ.એફ. કલ્સ્ટર લેવલ સાધારણ સભા તથા પદયાત્રીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ કાલે સાંજે ચાર કલાકે આર.ડી ગારડી હાઇસ્કુલ કમળાપુર ખાતે યોજાશે તૅમજ વિછીયા તાલુકાના ભડલી ખાતે કાલે બપોરે 1 કલાકે ₹ 250 લાખના ખર્ચે ભડલી સનાળા રોડનું ખાતમુરત કરવામાં આવશે સાધારણ સભા રોડના ખાતમુહૂર્ત તેમજ પદયાત્રી સન્માન સમારંભમાં ઉપરોક્ત તમામ કાર્યક્રમમાં પદયાત્રીઓ આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારોએ ઉપસ્થિત રહૅવા અનુરોધ કરેલ છે