error: This Content is protected !!

જસદણ પંચાળ ન્યુઝની ટીમે ડેપ્યુટી કલેકટર આર આર ખાંભરા ની સૌજન્ય મુલાકાત લીધી

જસદણ શહેરના કમળાપુર રોડ ઉપર આવેલ પ્રાંત કચેરી ખાતે પંચાળ ન્યુઝની ટીમે ડેપ્યુટી કલેક્ટર આર આર ખાંભરા સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી પંચાળ ન્યુઝના તંત્રી નરેશભાઈ ચોહલીયા તથા પત્રકાર કરણભાઈ બાવળીયા એ પ્રાંત અધિકારી સાહેબની સૌજન્ય મુલાકાત લઈ પરસ્પર શુભેચ્છાઓની આપ લે કરી હતી તસવીરમાં પ્રાંત અધિકારી આર આર ખાંભરા સાહેબ તથા પંચાળ ન્યુઝ ના તંત્રી તથા પત્રકાર નજરે પડે છે