જસદણના જંગવડમા વૃધ્ધા અને પુત્રને પતાવી દેવાની ધમકી આટકૉટ પોલીસે તપાસ આદરી
અમારા મકાનનું દબાણ તલાટી મંત્રીને કેમ બતાવશ તેમ કહી માતા-પુત્રએ ધમકી આપતા ગુનો દાખલ
જસદણ તાલુકાના ઑટકોના જંગવડ ગામે મકાનનું દબાણ કેમ બતાવશ તેમ કહી વૃધ્ધા અને તેના પુત્રને માતા-પુત્રએ પતાવી દેવાની ધમકી આપીતા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે મળતી વિગતો મુજબ તા.૧૫-૫-૨૬ના ક.૨૦.૩૦ વાગ્યે કુંવરબેન વા.ઓ. બાવચંદભાઈ મકવાણા, રે. જંગવડએ તે જ ગામના લાલજીભાઈ લાદેન ગોબરભાઈ ધોડકીયા તથા તેની મતા લીલાબેન ગોબરભાઈ ધોડકીયા સામે આટકોટ ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુબ ફરીયાદી તથા સાહેદ એમ બન્ને પોતાના મકાનનું રીપેરીંગ કરતા હોય ત્યારે આરોપી નંબર (૧) લોખંડનુ ધારીયુ તથા (૨) લોખંડનો પાઈપ લઈને ફરીયાદીને કહલ કે તુ તલાટી મંત્રીને બોલાવી અમારા મકાનનું દબાણ કેમ બતાવશ તેમ કહી ફરીયાદી તથા સાહેદ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે આટકોટ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે