error: This Content is protected !!

જસદણમાં આવતી કાલૅ જી,ઈ,બી દ્વારા ટેકનિકલ રીપેરીંગ હૉવાથી જુદા જુદા વિસ્તારોમાં સવારે 7.30 થી બપૉરૅ 3.30 સુધી વીજ પુરવઠો બંધ રહૅશૅ

જસદણ પી.જી.વી.સી.એલ દ્વારા તમામ વિજ ગ્રાહકોને જણાવવામાં આવું છે કે, આવતીકાલે બુધવારે નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર 132 કે.વી. જેટકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

જૅમા GIDC વિસ્તાર, આટકોટ રોડ, ગંગાભુવન, વડલાવાળી, નવું બસ સ્ટેન્ડ, જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશનગર, ડૉક્ટર હાઉસ તથા તેની આજુ બાજુ ના વિસ્તાર રૂડાભગતની ફેક્ટરી, સોલિસિટર સૉસાયટી, કૈલાશનગર, ગીતાનગર, શિવશક્તિ સોસાયટી, પુષ્કરધામ, ઓમકાર સ્કૂલ તથા તેની આજુ બાજુનો વિસ્તાર..

KGK ડાયમંડ,

Citypride સિનેમા,

Gajanan ઇન્ટરનેશનલ સહિયર સિટી, બાયપાસ રૉડ નવી કોટડીયા સાહેબની હોસ્પિટલ, સાવન હાઇટ્સ તથા તેની આજુ બાજુનો વિસ્તાર

ચિતલીયા કુવા રોડ, લક્ષ્મણનગર, હિરપરાનગર, દામજીનગર, સમાત રોડ, આધ્યાશક્તિનગર, સ્વામિનારાયણનગર, ઉમિયાનગર, ભગવાનપરા, સરદાર ચોક, નવા બસસ્ટેન્ડ પાછળનો વિસ્તાર, પોલારપર રોડ, કોઠી રોડ, આદમજી રોડ, જુના માર્કેટિંગ યાર્ડ તથા તેની આજુબાજુ નો વિસ્તાર

તારીખ: ૦૪/૦૨/૨૦૨૬ (બુધવાર)

૧૧ કે.વી. ભરત ( જસદણ ૧)અર્બન

૧૧ કે.વી. ચિતાલિયા અર્બન ૧૧ કે.વી. જસદણ નં 2 અર્બન ૧૧ કે.વી.મારુતિ અર્બન સમય સવારે ૦૭:૩૦ થી બપોરે ૦૩:૩૦ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે જૅથી

તમામ વિજ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા પીજીવીસીએલ દ્વારા વિનંતી કરવામાં આવીછે. તૅમજ કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવી