error: This Content is protected !!

જસદણમાં ઠગાઇના ગુનામાં ચાર માસથી ફરાર પાંચવડાનૉ સાગર ટાઢાણી ઝડપાયૉ

જસદણના છેતરપિંડીના ગુનામાં ચાર માસથી ફરાર આરોપીને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.

રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઈ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, જસદણ પોલીસ મધકમાં ગત તા. ૧૩/૧૨/૨૦૨૫ ના છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી તરીકે સાગર વિઠ્ઠલભાઇ ટાઢાણી રહે. પાંચવડા તા. જસદણ નું નામ ખુલવા પામ્યું હતું. જે ગુનામાં નામ ખુલ્યા બાદ આરોપી ચાર મહિનાથી નાસતો ફરતો હતો. આરોપી સાગર ટાઢાણીને

ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી