error: This Content is protected !!

જસદણના પૂર્વ નગર સેવક પત્રકાર નરેશભાઈ ચોહલીયાના જય અંબાજીમાં નિવાસ ગૃહ પ્રવેશ વાસ્તુ યજ્ઞ પ્રસંગે વિવિધ શ્રેણીના આગેવાનોની ઉપસ્થિતિ

પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ યાર્ડના ચેરમેન રમેશભાઈ પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ કાર્પ ભુપતભાઈ મંડળી પ્રમુખ પ્રવીણભાઈ, રમેશભાઈ કડી એસ પી એસ સંકુલ કમલેશભાઈ સહિત આગેવાનોએ શુભકામનાઓ પાઠવી

 

જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા સહકારી મંડળીના પ્રમુખ પ્રવીણભાઈ છાયાણી એમ એમ યાન રમેશભાઈ હીરપરા કડી રાજકોટ જિલ્લા ભાજપના નિમેષભાઈ શુકલ ઘેલા સોમનાથના ટ્રસ્ટી નરેશભાઈ દરેડ પત્રકાર ઉપેન્દ્રભાઈ તેરૈયા વરણી રાજ હોટલ ઘનશ્યામભાઈ સતાણી રાધે બિલ્ડર્સ સંજયભાઈ હિરપરા અગ્રણી યુસુફભાઈ પઠાણ કાવેરી ગ્રુપના અરવિંદભાઈ હિરપરા રાજેશભાઈ સંખિયા શ્રી પ્લાનિંગ પાર્થભાઈ ભાલાળા જયંતીભાઈ સતાણી હિતેશભાઈ માલસણા ઇન્તુભાઈ રાઠોડ ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી જગાભાઈ મારુતિ અભયભાઈ છાયાણી મુન્નાભાઈ રામાણી જયંતીભાઈ સતાણી આ ઉપરાંત કોઈ કારણસર ઉપસ્થિત નહીં રહી શકતા પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ કાર્પ ડાયમંડ ભુપતભાઈ ભાયાણી એસ પી એસ સંકુલ કમલેશભાઈ હિરપરા પૂર્વ કારોબારી ચેરમેન લાધાભાઈ છાયાણી પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી કારોબારી ચેરમેન કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા પૂર્વ નગર સેવક બસીરભાઈ પરમાર એડવોકેટ પ્રકાશ ભાઈ પ્રજાપતિ સામાજિક અગ્રણી ગોપી ભાઈ ભાલછોટ સહિતના આગેવાનોએ ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી