error: This Content is protected !!

જસદણ જી,ઇ,બી, કાલે આટકોટ રોડ જીઆઇડીસી ગંગા ભુવન જલારામ સોસાયટી કૈલાશ નગરમાં રીપેરીંગ હોવાથી પાવર સપ્લાય બંધ રાખશે

જસદણ પી.જી.વી.સી.એલ.તરફથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જૅમા આવતી કાલૅ તારીખ ૨૭/૦૬/૨૦૨૬ શનિવારના રૉજ ૧૧ કે.વી. ભરત અર્બન ફીડર જસદણ-૧ અર્બન ફીડર સંપૂર્ણ બંધ રહેશે જૅનૉ સમયગાળો સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે જેનો મુખ્ય વિસ્તાર છે

 GIDC વિસ્તાર, આટકોટ રોડ, ગંગાભુવન, વડલાવાળી, નવું બસ સ્ટેન્ડ, જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશનગર, Dr.House તથા તેની આજુ બાજુનો વિસ્તાર જૅથી

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. કૉઇ સંજોગવશાત સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે.

જેની નોંધ લેવા અને અસુવિધા બદલ પી.જી.વી.સી.એલ. જસદણ દિલગીરી વ્યક્ત કરે છૅ