જસદણ માર્કેટ યાર્ડમાં તા,૩૧,નૅ સોમવારથી સાત દિવસનું કૃષ્ણ જન્માષ્ટમી વેકેશન તા, ૯,નૅ સૉમવારથી રાબેતા મુજબ કામકાજ શરૂ થશૅ
જસદણ માર્કેટ યાર્ડ સમિતિ દ્વારા એપીએમસી સાથે જોડાયેલા તમામ સર્વે ને જણાવ્યું છે કે તા.૧થી ૬ સપ્ટેમ્બર સુધી સાત દિવસ જન્માષ્ટમીના તહેવારોની રજા રહેશે વિશેષમાં જસદણ માર્કેટ યાર્ડના ચેરમેન રમેશભાઈ હિરપરા વાઇસ ચેરમેન મહાવીરભાઈ ધાધલ (બાવલીભાઇ) સેક્રેટરી સહિતની બોર્ડ કમિટી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, આગામી તા.૩૧.૮.૨૦૨૬ નૅ સૉમવારથી તા.૫.૯.૨૦૨૬ સુધી કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર નિમિતે માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે, જ્યારે
તા.૬ સપ્ટેમ્બરે રાબેતા મુજબ રજા રહેશે. રવિવારની તા.૭.૯.૨૦૨૬ને સોમવારથી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેની સર્વે ખેડૂતો, કમિશન એજન્ટો, વેપારીઓ અને ગ્રાહકોને
નોંધ લેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ જણાવ્યું છે