error: This Content is protected !!

ભાડલામાં હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતિક 65 વર્ષ જૂની શ્રી નવદુર્ગા ગરબી મંડળમાં હિન્દુ મુસ્લિમ બાળઓ દેશી ઢોલના તાલે પ્રાચીન ગરબા ની રમઝટ બોલાવે છે

જસદણ તાલુકા ના ભાડલા ગામ ની વર્ષો જુની પ્રાચીન ગરબી એટલે શ્રી નવદુર્ગા ગરબી મંડળ જે 65 વર્ષ થી હિન્દુ મુસ્લિમ બાળાઓ જગતજનની જગદંબાની આરાધના કરે છે પ્રાચીન સંસ્કૃતિ ના અંબાજી માતાજી ના નવ દિવસ દાંડિયા રાસ ગરબા રાસ જૅવા પ્રાચીન રાસ ગરબાઓ નવરાત્રી દરમિયાન રમીનૅ ભક્તિ શક્તિ ના સ્વરૂપ સાથે આરાધના કરી માતાજી ના ગુણગાન ગાય છે કોમી એકતા ના પ્રતીક સમાન આ નવદુર્ગા ગરબી મંડળ ની બાળાઓ છે અહીં નવ દિવસ દેશી ઢોલ ના તાલૅ ગરબા રમીનૅ ભગવતીની આરાધના કરે છે છે દશેરા ના દિવસે લહાણી ઇનામ આપી શાસ્ત્રોક વિધિ પ્રમાણે યજ્ઞ હવન આહુતી પુજા પ્રાર્થના કરી નવરાત્રી ની પુર્ણાહુતી કરવામાં આવે છે