error: This Content is protected !!

જસદણના શ્રી ડુંગરપુર હનુમાનજી મંદિર ખાતે તારીખ 29 નૅ બુઘવારે ગુરુપૂર્ણિમા ગુરુ પ્રસાદ ગુરુ પૂજન ગુરુ વંદના મહોત્સવમાં સર્વે ભક્તજનોએ લાભ લેવા અનુરોધ

જસદણના ડુંગરપુર હનુમાનજી મંદિરે ગુર બ્રહ્મા, ગુર વિષ્ણુ, ગુર્ દેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત, પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ શ્રી ડુંગરપુર હનુમાનજી મહારાજજી મંદિર ખાતે બ્રહ્મલીન મહંતશ્રી અલમસ્તગીરીજી મહારાજજી ગુરુ વંદના શ્રી ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશ હા અંગે પૂજ્ય હરિહરાનંદ ગીરી બાપુએ જણાવ્યું છે કે આપણા ભારત વર્ષની મહાન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું અતિ પવિત્ર અને ભાવવહી પર્વ એટલે ગુરૂપૂર્ણિમા નિમિતે આપની જગ્યાના તપસ્વી સંતો મહંતો તથા ગુરૂવર્યનું પારંપરિક ગુરૂ પૂજન કરવા માટેનો તથા તેમને આપણી ભાવાંજલિ અર્પણ કરવાની એક કાર્યકમ યોજવામાં આવેલ છે, તો આ શુભ પસંગે પધારવા અને ગુરૂ પૂજન અને ગુરુ વંદના ના કાર્યકમનો લાભ લેવા તથા સહભાગી થવા આપ સૌને સહ પરિવાર હાર્દિક નિમંત્રણ છૅ

વિક્રમ સંવંત ર૦૮રના અષાઢ સુદ ૧૫ (પુનમ) ગુરૂ પૂર્ણિમા તા.૨૯/૦૭/૨૦૨૬ ને બુધવારૅ શ્રી ગુરૂ પૂજન વિધિ સવારે ૯:૦૦ કલાકે.મહા આરતી સવારે ૧૧:૦૦ કલાકે.ભોજન : મહા પ્રસાદ બપોરે ૧૨:૦૦ કલાકે. સ્થળ શ્રી ડુંગરપુર હનુમાનજી ની જગ્યા કમળાપુર રોડ,જસદણ તા.જસદણ, જી.રાજકોટ.મો.૯૮૨૫૯ ૨૪૩૦૬ મહંત શ્રી હરિહરાનંદગિરિજી ગુરૂશ્રી લક્ષ્મણગીરી મહારાજજી સર્વ ધર્મ પ્રેમી જનતાએ ગુરુ પૂજન ગુરુ વંદના નો લાભ લેવા પધારવા આમંત્રણ પાઠવ્યુ છે