જસદણના શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતૅ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂજન વંદન આશિષ માટે ભીડ ઉમટી
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા હાસ્ય કલાકાર હકાભા ગઢવી બિલ્ડર્સ કુલદીપભાઈ પટગીર સહિતૅ ગુરુ વંદન કર્યા
જસદણ શહેરના વિછીયા રોડ ઉપર આવેલ શ્રી બાલાજી ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાય અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ (શ્રીપંચ દશનામ જુના અખાડા) શ્રી બાલાજી ધામ ધામ પૂર્વ ક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિખ્યાત હાસ્ય કલાકાર હકાભા ગઢવી મોટા ગજાના યુવા ફિલ્ટર્સ કુલદીપભાઈ પટગીર સહિત નામી અનામી આગેવાનોએ ગુરુ પૂજન ગુરુજીના ચરણે ગુરુ વંદના કર્યા હતા અનેક શ્રદ્ધાળુઓ નૉ માનવ મેરામણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી ગુરુ પૂજન કરવા ઉમટી પડ્યૉ હતો
આતો કે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ તથા હાસ્ય કલાકાર હકાભા એ ગુરુદેવ ગુરુ પરંપરા પાવન અવસરે ગુરુપૂર્ણિમા વિશે વિશેષ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતુ અનૅ
ગુરુના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી