આવતીકાલે શીતળા સાતમ નિમિત્તે જસદણ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેની સંબંધન કર્તા સર્વેએ નોંધ લેવા અનુરોધ
જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દરબાર સાહેબ શ્રી શિવરાજ કુમાર ખાચર માર્કેટિંગ યાર્ડ દ્વારા સબંધકર્તા સર્વેને જણાવ્યું છે કે આવતીકાલે તા:૧૯/૦૮/૨૦૨૬ ને બુધવાર ના રોજ શિતળા સાતમ પવિત્ર તહેવાર નિમિત્તે એક દિવસ માટે માર્કેટ યાર્ડ હરાજી સહિત નું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલ છે જેની તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓ સર્વેએ ખાસ નોંધ લેવા જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અનુરોધ કરેલ છે