error: This Content is protected !!

વિસનગર ખાતે ગુજરાત એન્જિ એમપ્લોઇઝ ઍ,સો,ની બેઠક માં ઉપાધ્યક્ષ તરીકે જસદણના લાઇનમેન દિનેશ પરમારૅ ચાર્જ સંભાળ્યો

વિસનગર ખાતે મળેલ ગીતા યુનિયનની સામાન્ય સભામાં જસદણના લાઈનમેન દિનેશભાઈ પરમાર એ યુનિયનના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેનો ચાર્જ સાંભળ્યો હતો વિસનગર માં ગુજરાત એન્જિ એમ્પલોઇઝ ટેકનિકલ એસોસિએશન રજીસ્ટર G/6613 ગીતા યુનિયન કારોબારી સભા મળી હતી જૅમા તમામ ગુજરાત ના ટેકનિકલ કર્મચારીઓ દ્ઘારા લોકશાહી ઢબે ચુંટણી યોજવામાં આવેલ હતી જૅમા ગીતા યુનિયનના તમામ ટેકનિકલ કર્મચારીઓએ મત આપી ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ચુંટાયૅલ જસદણના ટેકનિકલ લાઈનમેન દિનેશભાઈ બાબભાઈ પરમાર મૉ નં 9925214196 મત આપી બિન હરીફ ચુટાઇ આવૅલ જૅવૉનૅ આ કારોબારી સભામાં ટેકનિકલ જવાબદારી સોંપવામાં આવી હતી આત કે દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે ટેકનિકલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓ અંગે હું જવાબદારી પૂર્વક કામગીરી કરીશ ની સાથે તમામ ટેકનિકલ કર્મચારીઓ સાથે હર હમેશાં તપવર રહી કામ કરીશ એવી બાંહધરી આપી હતી