જસદણ નું જાગતું પિરાણુ જયતા બાપુની ચૅતન સમાધી ના દર્શન કરતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા
સાધુ સંતો તેમજ કાઠી સમાજ પાટીદાર સમાજ સાધુ સમાજ કોળી સમાજ રબારી સમાજ ધૉબી સમાજ સહિત વિવિધ સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જસદણનું પ્રસિદ્ધ પ્રગટ પીરાનુ એટલે જયતા બાપુ ની જગ્યા ખાતૅ આંતરરાષ્ટ્રીય વિશ્વહિંદુ પરિષદ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડિયા એ જાગતું પિરાણુ એવા જયતા બાપુની ચૅતન સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
આ સમયે તેમની સાથે અમરેલી કાઠી સમાજ આગેવાન અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સૌરાષ્ટ્ર પ્રમુખ નિર્મળભાઈ ખુમાણ સાથે હતા જયતા બાપુની જગ્યા દર્શન લાભ લીધો અને જયતા બાપુ સેવા સીમિત. કાઠી સમાજના અગ્રણી અશોકભાઈ ધાધલ ગભરુભાઈ ધાધલ ભાભલું ભાઈ ગીડા નાગભાઈ વાળા સુરેશભાઈ ખાચર ભનું ભાઈ ધાધલ રાજુભાઈ ધાધલ જોરૂભાઈ ગોવાળીયા ગૌતમભાઈ ખાચર અને પટેલ સમાજ ડો દીપકભાઈ રામાણી લાલજીભાઈ કોટડીયા. અલ્પેશ ભાઈ રૂપારેલિયા હર્ષદભાઈ રીનાબેન ભુવા સાધુ સમાજ દુગેશભાઈ કુબાવત સાવન કુબાવત રામચરણદાસ લીલાપુર હનુમાન મંદિર જયતા બાપુ જગ્યાના મહંત તથા ભરવાડ સમાજ વિરમભાઈ મેવાડા કોળી સમાજ મનજીભાઈ પટેલ અમરશીભાઈ ચા વાળા ભલીભાઈ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ દીપક ભાઈ વાધેલા ખાસ હાજરી આપેલ હતી તથા વિવિધ સમાજના ભાઈઓ તથા બહેનો મૉટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ હતા તૅમ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના જસદણ શહેર પ્રમુખ રાજુભાઈ ધાધલૅ યાદીમાં જણાવ્યું હતુ