જસદણ પાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયણી ના ઘરે લક્ષ્મીજીનું અવતરણ પરિવારમાં ખુશાલી દીકરી જન્મના વધામણા સાથે દાન દક્ષિણા સેવાકીય કાર્યનું આયોજન
વધતા જતા વૃદ્ધાશ્રમો અને કપુતો માતા પિતા વડીલોને સાચવતા ન હોવાના કિસ્સાઓ વધી જ રહ્યા છે ત્યારે લોકો કાં તો પુત્રી અથવા તો ની સંતાન રહૅનું પસંદ કરે છે
જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તથા તેમના ધર્મપત્ની એડવોકેટ ફોરમબેન ના ઘરે આજે લક્ષ્મીજીનું અવતરણ થતાં પરિવારમાં ખુશી નો કોઈ પાર રહ્યો નથી સામાન્ય સંજોગોમાં લોકો પુત્ર રત્ન ઇચ્છતા હોય છે ત્યારે આ પ્રમુખ અને એડવોકેટ દંપતીએ હાલ આટલા બધા વૃદ્ધાશ્રમો જોતા અને માતા-પિતા અઢળક સંપત્તિ મિલકતો આપી ભણાવી ગણાવી હૉશીયાર કાબૅલ બનાવી કામ ધંધે નોકરીએ ચડાવતા હોવા છતાં હાલ માતા પિતાને તરછોડી રહ્યા છે ત્યારે લોકો હવે ની સંતાન રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે અથવા પુત્રીની ઈચ્છા રાખી રહ્યા છે તો ઘણા લોકો તો સંતાનની પણ ઈચ્છા કરતા જ નથી જે આ વૃદ્ધાશ્રમો રાત દિવસ વધી રહ્યા છે તેને જોતા લોકોની દંપતિઓની જીવન શૈલી બદલાઈ રહી છે ત્યારે જસદણ પાલિકા પ્રમુખના ઘેર હાલ દીકરી રૂપૅ લક્ષ્મીજી નું અવતરણ થતાં ખૂબ આનંદ ઉત્સવ સાથે રાજીપૉ વ્યક્ત કરી ધન પુણ્ય અને ધાર્મિક અને સેવાકીય કાર્ય કરવાનું આયોજન કરી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો છે