ચૂંટણીમાં આજૅ પરિણામ જૅ આવૅ તૅ સમરસતા જાળવવા સર્વ પક્ષીય સર્વ સમાજ જોગ વિનુભાઈ વાલાણી નો સંદેશ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ અંગે સર્વ પક્ષીય સર્વ સમાજ જોગ સંદેશ છૅ દરેક પક્ષના મિત્રોને ખાસ વિનંતી.. સામાજિક સમરસતા જાળવજો.પાંચાળ સર્વ જ્ઞાતિ પ્રમુખ પ્રમુખ વિનોદભાઈ વાલાણી ઍ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આજે જે કાઈ પરિણામ આવે તેનો સૌ સમજ,સંયમ અને શાંતિપૂર્વક પૂર્વક સ્વીકાર કરજો,કોઈપણ રાજકીય પક્ષ કે કાર્યકરો દ્વારા કોઈ પણ પ્રત્યે ગેરવર્તન,વાણી અને વર્તન દ્વારા ભૂલ ના થાય,સમાજમા કે કુટુંબમા લડાઈ ના થાય તેનું સૌ ખાસ ધ્યાન રાખવા અંતમાં પાંચાળ સર્વ જ્ઞાતિ સમરસ મંથન સમિતિના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ જણાવ્યું છૅ