error: This Content is protected !!

જસદણના ધર્મ પબ્લિસિટી ઑફીસ ખાતે એસ.પી વિજયસિંહ ગુર્જર ઍ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી

જસદણ શહેરના ચીતલીયા રોડ ઉપર આવેલ ધર્મ પબ્લિસિટી ઓફિસ ખાતે રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર ઍ સૌજન્ય મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગદર્શન પ્રાપ્ત થયું ઓફિસના મુખ્ય એવા પત્રકાર રાજેશભાઈ લીમ્બાસીયાઍ એસપીના આગમનથી ઓફિસમાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી આ તકે પત્રકાર કિશનભાઇ પ્રજાપતિ જીગ્નેશભાઈ સિધ્ધપરા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા પોલીસવડા નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો