આવતીકાલે આટકોટ રોડ આખા વિસ્તારમાં 11 કૅ,વી ભરત અર્બન ફીડરમા પાવર બંધ રહેવાની નોટિસ
જસદણ પી.જી.વી.સી.એલ તરફથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તારીખ ૦૪/૦૭/૨૦૨૬ (શનિવાર) ૧૧ કે.વી. ભરત અર્બન ફીડર જસદણ-૧ જસદણ અર્બન ફીડર,૨
બંધ રહેવાનો સમયગાળો સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ સુધી જેમાં પ્રભાવિત વિસ્તારો
GIDC વિસ્તાર, આટકોટ રોડ, ગંગાભુવન, વડલાવાળી, નવું બસ સ્ટેન્ડ, જલારામ સોસાયટી, મંત્રી સોસાયટી, કૈલાશનગર, Dr.House તથા તેની આજુ બાજુનો વિસ્તાર
તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે પી.જી.વી.સી.એલ. જસદણ