વીંછીયાના સાછીયા ગામે જૂની અદાવતમાં પાઇપના ઘા ઝીંકી યુવક ની હત્યા પોલીસ ઘટના સ્થળે
વિછીયા તાલુકાના છાસિયા ગામે જૂની અદાવતમાં સાંજના અંદાજીત 5 વગયા ની આસપાસ પાઇપ ના મારી સરા જાહેર
જસ્માતભાઈ માવજીભાઈ મકવાણા ની હત્યા કરવામાં આવી છે આ ઘટના જાહેર રસ્તા પર માથાના ભાગે પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ
રાજકોટ પોલીસ એસ.પી તત્કાલિ વીંછીયા રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે જૂની અદાવત અને લાંબા સમયથી ચાલતી માથાકૂટ કારણે આ ઘટના બની હોવાની માહિતી મળેછે વીંછીયાના છાસીયા ગામે જાહેર રસ્તા પર બનૅલ લોહિયાળ ની ઘટનામાં જસમતભાઈ માવજીભાઈ મકવાણા અંદાજીત 35 વર્ષ યુવક નિર્મમ હત્યા થતા ચકચાર મતી જવા પામી છે જૂની અદાવત નો ખાર રાખી માથાના ભાગે પાઇપના ઘા માર્યા હતા સારવાર અર્થે 108 ની મદદથી સારવાર વીંછીયા સરકારી હોસ્પિટલમાં પહોંચતા પહેલા રસ્તામાં દમ તોડી દીધો હતૉ
મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છૅ વીંછીયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. છૅ