error: This Content is protected !!

વીંછિયાના નાનામાત્રા ગામે કરીયાણા દુકાનદાર પૌઢે ડિપ્રેશનમાં ફિનાઈલ પી લૅતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

વિંછીયા તાલુકાના નાનામાત્રા ગામે રહેતાં દુકાનદારે ડિપ્રેશનમાં આવી ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વિંછીયાના નાનામાત્રા ગામે રહેતાં અને કરિયાણાની દુકાન ધરાવતાં મોહનભાઈ કાળાભાઈ ખાવડું નામના ૪૫ વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ડિપ્રેશનના

કારણે ફિનાઈલ પી લીધું હતું. પ્રૌઢની તબિયત લથડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા