error: This Content is protected !!

આટકોટ જંગવડ વચ્ચે એસટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત આઇસર ખાડામાં ખાબક્યું એસટી ડ્રાઇવર નૅ ઇજા થતા હોસ્પિટલ ખસેડ્યા

રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર વહેલી સવારે બનેલ ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

 

રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર આટકોટ જંગવડ વચ્ચે વહેલી સવારે એસટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો જૅમા એસટીના ડ્રાઇવર કેબીનમાં ફસાતા ઇજા ગ્રસ્ત થયા હતા તેને તુરંત 108 ની ટીમે હોસ્પિટલ ખસેડ્યા હતા આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામેલ નથી એસટી બસની ઠોકરે આઈસર રોડ નીચે ખાડા માં ખાબકયુ હતુ ઘટનાની જાણ થતા જ આટકોટ પોલીસ અનૅ 108 ની ટીમ ધટના સ્થળે દોડી ગયા હતાં આ અકસ્માતમાં એસટી ડ્રાઇવર ને ઈજા પહોંચી હોવાથી તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા 

ભુજ ભાવનગર એસટી વોલ્વો બસ અના આઇસર વચ્ચેના અકસ્માતમાં સર્જાયો કૉઇ મોટી જાનહાનિ થઇ ન હતી

એસટી બસ નાં ડ્રાઇવર ફસાઈ જતાં 108 ટીમ અને સેવા ભાવી લોકો એ એક કલાક મહેનતથી બહાર કાઢવામાં આવ્યો હતો