error: This Content is protected !!

જસદણ તાલુકા ભાજપના મહામંત્રી અને શિક્ષણવિદ ખટપટીયા રાજકારણથી પર એવા મહેશભાઈ ડી પાઠક નો આજે જન્મદિન શુભેચ્છા વર્ષા

જસદણ પંથકમાં રાજકીય સામાજિક અને શિક્ષણ જગતમાં આગવી પ્રતિભા ધરાવતા મહેશભાઈ પાઠક નો આજે જન્મદિવસ છે આચાર વિચારથી સમૃધ્ધ મહેશભાઈ હાલ લુણીધાર શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસના પ્રમુખ તથા જસદણ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે તેઓ રાજકીય અને શૈક્ષણિક જગતમાં આગવી પ્રતિભા ધરાવે છે 

 જસદણ પંથકમાં ખટપટીયા અને સ્વાર્થી દંભી રાજકારણથી પર રહી સાચા અર્થમાં લોકોની અનેક સમસ્યાઓને વાચા આપી પ્રજાની સાથે રહેનારા મહેશભાઈ ડી પાઠક નુ જસદણ પંથકમાં મુઠ્ઠી ઉંચેરૂ યોગદાન રહ્યું છે ખાસ કરીને તેમની મૌલિકતાસભર કાર્ય શૈલી ની સોડમ થકી લોક જન્મ માનસમાં સ્થાન ધરાવે છે આજે વહેલી સવારથી જ રાજકીય સામાજિક શૈક્ષણિક જગત મિત્ર સર્કલ સગા સ્નેહી તથા જિલ્લા અને તાલુકાના આગેવાનો દ્વારા મહૅશભાઇના મોબાઈલ વ્હોટ્સ એપ નંબર 99251 75111 ઉપર અભિનંદનનો ધોધ વહી રહ્યો છે