error: This Content is protected !!

જસદણ શહેર ભાજપ દ્વારા આવતીકાલે 3:30 વાગ્યે જુના બસ સ્ટેન્ડ થી સરદાર ચૉક સુધી તિરંગા યાત્રા યૉજાશૅ

મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પ્રભારી અમૃતભાઈ કોરડીયા ભારતીબેન સાકળીયા પ્રમુખ વિજયભાઇ રાઠોડ યાત્રામાં જોડાશે

 

દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના પર્વની ઉજવણી અંતર્ગત

હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે તારીખ: ૧૩/૦૮/૨૦૨૬, ગુરૂવારના રૉજ બપોરે ૦૩:૩૦ કલાકે તિરંગા યાત્રા નૉ પ્રારંભ જુના બસ સ્ટેન્ડ થી મુખ્ય બજાર ચિતલીયા રોડ સરદાર ચોક સુધી યૉજાશૅ હા તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અમૃતભાઈ કોરડીયા પ્રભારી, જસદણ શહેર ભારતીબેન સાકળીયા પ્રભારી, જસદણ શહેર વિજયભાઈ રાઠોડ પ્રમુખ, જસદણ શહેર સાગરભાઈ સાવલીયા મહામંત્રી, જસદણ શહેર

મુકેશભાઈ ભેસજાળીયા મહામંત્રી, જસદણ શહેર સહિતના આગેવાનો જોડાશે આ સાથે તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રભક્તિના રંગે રંગાવા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ કોઈને અનુરોધ કરેલ છે