જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશ હિરપરા નો આજે જન્મદિન આગેવાનો દ્વારા વહેલી સવારથી જ શુભેચ્છાઓનો ધોધ વછૂટ્યો
જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ જીવનભાઈ હિરપરા નો આજે જન્મદિવસ હોવાથી આગેવાનો દ્વારા વહેલી સવારથી જ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે જીગ્નેશભાઈ યુવા અવસ્થા થી જ સમાજ સેવા કાર્ય અને રાજકીય ક્ષેત્રે ખૂબ મોટું નામ કર્યું છે તેવો હાલ જસદણના બિલ્ડર તરીકૅ પણ સારી એવી નામના ધરાવે છે તૅવૉનૉ આજે જન્મદિવસ હોવાથી જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ મહામંત્રી મુકેશભાઈ ભેંસજાળીયા નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ઉપ-પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઇ ભેંસજાળિયા જસદણ શહેર મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન રાવલ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોપીબેન છાયાણી પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પાણી પુરવઠા ચેરમેન જલ્પાબેન કુબાવત આયોજન સમિતિના ચેરમેન પીવી ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તાલુકા ભાજપના પ્રમુખ ચંકીતભાઈ રામાણી શહેર યુવા ભાજપ પ્રમુખ હરદીપભાઈ પટગીર પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી પૂર્વ નગર સેવક નરેશભાઈ ચૉહલીયા સહિતના આગેવાનોએ જીગ્નેશભાઈ હિરપરા નૅ જન્મદિન નિમિત્તે તેમના નિરોગી સ્વાસ્થ્ય દીર્ઘાઆયુષ્ય અને પોતાના ધંધાકીય કાર્યમાં સતત પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ સહ શુભકામનાઓ પાઠવી છે