જસદણ ગૉપી બ્યુટી પાર્લર ના ઓનર અનૅ તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગૉપીબૅન છાયાણીનૉ આજૅ જન્મદિન આગૅવાનૉઍ નિરોગી દીર્ધાઆયુની શુભેચ્છાઓ પાઠવી
જસદણ ગોપી બ્યુટી પાર્લરના ઓનર અને તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ગોપીબેન છાયાણીનો આજૅ જન્મદિવસ હોવાથી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી ગૉપીબૅન ભારતીય જનતા પાર્ટીમાં સક્રિયતાથી કાર્ય કરી રહ્યા છે તેમજ સેવામાં સદાય અગ્રેસર લોક કાર્યોમાં પ્રયત્નશીલ એવા ગૉપીબૅન છાયાણીનૉ આજરોજ જન્મદિવસ હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળાયાએ શુભેચ્છાઓ પાઠવી આ ઉપરાંત જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી કારોબારી ચેરમેન કાજલબેન ઘોડકીયા જસદણ શહેર મહિલા મોરચાના પ્રમુખ મનિષાબેન રાવલ પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી પાણી પુરવઠા ચેરમેન જલ્પાબેન કુબાવત આયોજન સમિતિના ચેરમેન પીવી ભાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ તાલુકા ભાજપના પ્રમુખ ચંકીતભાઈ રામાણી પૂર્વ નગરપતિ ભરતભાઈ છાયાણી સહિતના આગેવાનોએ ગૉપીબૅનનૅ જન્મદિન નિમિત્તે તેમના નિરોગી દીર્ઘાયુષ્ય અને સમાજ સેવા કાર્યમાં સતત પ્રગતિ કરતા રહો આગળ વધતા રહો તેવી લાખ લાખ નહીં પણ કોટી કોટી શુભેચ્છાઓ પાઠવી છે