રાજકોટના ખ્યાતનામ ડો મનીષ બાવળીયાના ધર્મપત્ની રિવેરાબેને ડોક્ટરની પદવી પ્રાપ્ત કરતા દીકરી સમાન પુત્રવધુ ને શુભેચ્છા પાઠવતા મંત્રી બાવળીયા
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર રાજકોટના ખ્યાતનામ ડોક્ટર મનીષ બાવળીયા ના ધર્મપત્ની રિવેરા બેને પીએચડી પૂર્ણ કરતા પરિવારમાં ખુશીનો માહોલ અભિનંદન વર્ષા નો ધોધ વહી રહયૉ છૅ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દિકરી સમાન પુત્રવધૂ રિવેરા મનીષ બાવળિયાને હાલમાં PhD પૂર્ણ કરીને ડોક્ટરની પદવી પ્રાપ્ત થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી
તેમની આ મહેનત, સંકલ્પ અને સિદ્ધિ પરિવાર માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અંગે ડો મનીષ બાવળિયાને સગા સ્નેહી મિત્રો તેમજ જસદણ વિંછીયા પંથક માંથી અઢળક શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે