જસદણના આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે વઘાસીયા વાડી ખાતે 17 મૉ બ્લડ ડોનેશન કેમ્પ સવારે 8:00 થી બપોરે 12:30 કલાક સુધી યૉજાશૅ
સ્વૈચ્છિક રક્તદાતાઓ સ્વસ્થ યુવાનો સહિત તમામ નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરવા ટ્રસ્ટ યુવાનૉઍ અનુરોધ કર્યો છે
જસદણ શહેરના વિવિધ સેવા પ્રવૃત્તિઓમાં કાર્યરત સંસ્થા એટલે કે આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે 17 મૉ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે શહેરના વેરાઈ માતાજીનું મંદિર વઘાસિયા વાડી ખાતે આવતીકાલે તારીખ 25 10 2026 નૅ રવિવાર ના રૉજ સમય સવારે 8 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધીમાં આ રક્તદાન કેમ્પ યોજાશે જેથી સ્વૈચ્છિક રક્તદાતા ઑઍ રક્તદાન કરવા ઉંમટી પડવા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત રક્ત ઉપલબ્ધ થાય અને વધુમાં વધુ લોકો રક્તદાનના મહાયજ્ઞમાં જોડાય તેવો છે. એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. તેથી સ્વસ્થ યુવાનો સહિત તમામ નાગરિકોને ઉત્સાહભેર રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.