error: This Content is protected !!

જસદણના પત્રકાર રસિક વિસાવળિયા નો આજે જન્મદિન અભિનંદન વર્ષા

જસદણ શહેર ના પત્રકાર રસીક વીસાવળીયા નો આજે જન્મદિવસ છે. જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા પત્રકાર રસિક વીસાવળીયા જસદણ પંથકમા બહોળી નામના અને લોકપ્રિયતા ધરાવે છે તેઓ જસદણ પટેલ સમાજના અગ્રણી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો.7801900172 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.