રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચૂંટણી મેનેજમેન્ટ કમિટીના મુખ્ય સંયોજક તરીકે પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા ની નિમણૂક
ગુજરાત રાજ્ય ની આગામી સ્થાનીક સ્વરાજય ની ચૂંટણી માટે ની ચૂંટણી મેનેજમેન્ટ કમિટી ના મુખ્ય સંયોજક તરીકે પ્રદેશ ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા ની વરણી કરવામાં આવી છે આ નિમણૂકને આગેવાનો દ્વારા આવકારવામાં આવી છે
ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી આજ રોજ આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સંદર્ભે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિ (State Election Management Committee)નું ગઠન કરેલ છે, આ સમિતિના નિશ્ચિત કરેલ નામો નીચે મુજબ છે જવાબદારી
નામપક્ષમાં જવાબદારી પ્રદેશ મુખ્ય સંયોજક ગોરધનભાઈ ઝડફીયા પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત ભાજપ તેમજ કમિટી સદસ્યો જયસિંહ ચૌહાણ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત ભાજપ બાબુભાઈ બોખરીયા
પૂર્વ મંત્રી રાજય સરકાર જશવંતસિંહ ભાભોર સાંસદ દાહોદ લોકસભા પ્રદિપભાઈ પરમાર પૂર્વ મંત્રી રાજય સરકાઉદયભાઈ કાનગડ ધારાસભ્ય રાજકૉટ મનીષભાઈ પટેલ પ્રદેશ કન્વીનર રમત-ગમત સેલ, ગુજરાત ભાજપ શિલ્પેશભાઈ દેસાઈ પૂર્વ મહામંત્રી વલસાડ જીલ્લા ભાજપ ઉપરોક્ત તમામને આગેવાનોને ડૉ. પ્રશાંત કોરાટ પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી લૅખીતમા સોંપવામાં આવી છે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ ભાજપા ગુજરાત ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહમંત્રી ભાજપા ગુજરાત અનિરૂદ્ધભાઈ દવે પ્રદેશ મહામંત્રીભાજપા ગુજરાત
અજયભાઈ બ્રહ્મભટ્ટ પ્રદેશ મહામંત્રી ભાજપા ગુજરાત હિતેન્દ્રસિંહ ચૌહાણ પ્રદેશ મહામંત્રી ભાજપા ગુજરાત સહિતનાઓ સાથે ચર્ચા વિચારણા કરી મુખ્ય સંયોજક તરીકે ગોરધનભાઈ ઝડફિયા તેમજ કમિટીમાં સદસ્ય તરીકે ઉપરોક્ત આગેવાનોની નિમણૂક કરવામાં આવેલ છે