error: This Content is protected !!

ગુજરાતમાં પાલિકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત તા, 26 ના મતદાન 28 ના મતગણતરી

6 એપ્રિલ એ ફોર્મ ભરવાનું શરૂ 15 એપ્રિલે પરત ખેંચી શકાશે તારીખ 26 ના રોજ મતદાન ચૂંટણીપંચની જાહેરાત

 

ગુજરાતમાં પાલિકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગૅ ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત પ્રમાણે તમારી ૨૬ એપ્રિલના રૉજ મતદાન થશે તૅમજ તારીખ ૨૮ એપ્રિલના રૉજ મતગણતરી કરવામાં આવશે જ્યારે ૬ એપ્રિલથી ફોર્મ ભરવાનું શરૂ, થશે તથા ૧૧ એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી છૅતૅમજ તારીખ, ૧૩ એપ્રિલના ફોર્મ ચકાસણી થશે તારીખ, ૧૫ એપ્રિલ ફોર્મ પરત ખેંચી શકાશે, મતદાન તારીખ ૨૬ એપ્રિલ રવિવારના રોજ (સવારે ૭ થી સાંજે ૬ સુધી) અને મત ગણતરી ૨૮ એપ્રિલ થશે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરવામાં આવી