જસદણ ડાયમંડ એ,સો,ના પ્રમુખ પી,વી, ભાયાણી ના પૌત્ર માધવનના જન્મદિનૅ પક્ષી ને ચણ ગાયોને ચારો જેવા ધાર્મિક કાર્ય સાથે ઉજવણી
આજે વહેલી સવારે જ સહ પરિવાર દ્વારા શ્રી ઘેલા સોમનાથ દાદાનૅ જળા અભિષેક આરતી પૂજન દાન પુણ્ય કરી જન્મદિન ના વધામણા કર્યા
જસદણ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તેમજ નગરપાલિકાના આયોજન સમિતિના ચેરમેન પી,વી, ભાયાણી પૌત્ર અને યસ ડાયમંડ વાળા પારસભાઈ ભાયાણી ના પુત્ર માધવન નો આજે જન્મદિવસ હોવાથી વહેલી સવારે ધૅલા સોમનાથ દાદાના દર્શન પૂજન અર્જન કર્યા આ ઉપરાંત જન્મદિન નિમિત્તે કબૂતરને ચણ ગાયોને ચારો પૂજા પાઠ જેવા ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે આજે વહેલી સવારથી જ માધવન સાથૅ સહ પરિવારૅ શ્રી ઘેલા સોમનાથ દાદાને જળા અભિષેક પુજન અર્ચન કરી દાન પુણ્ય અને ધાર્મિક રીતે જન્મદિવસની ઉજવણી કરી છૅ જન્મદિન નિમિત્તે માધવનના પિતા પારસભાઈ તથા દાદા પીવીભાઈ ઉપર સગા સ્નેહી મિત્રો રાજકીય સામાજિક આગેવાનો દ્વારા અભિનંદન શુભેચ્છાઓ મળી રહી છે