જસદણના નારી અવાજ ન્યુઝ ના પત્રકાર હિરેન ખેરડીયા નૉ આજૅ જન્મદિવસ શુભેચ્છાઓ નો વરસાદ
જસદણ શહેરના નારી અવાજ ન્યૂઝના પત્રકાર આરટીઓ એજન્ટ હીરેન ખેરડીયા નો આજે જન્મદિવસ હોવાથી તેમના મિત્ર પત્રકાર રસિકભાઈ વિસાવળીયા તેમજ સગા સ્નેહી મિત્ર સર્કલ માંથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે જસદણ તાલુકામા પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સાચી અને સચોટ માહીતી પહોચાડી લોક પ્રશ્નોને વાંચા આપવા હંમેશા ત્તતપર રહેતા નારી અવાજ ન્યૂઝ ના પત્રકાર તેમજ આરટીઓના એજન્ટ જસદણ પંથકમા બહોળી નામના અને લોકપ્રિયતા ધરાવે છે તેઓ દરજી સમાજના અગ્રણી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે સગા-સબંધી સ્નેહીજનો તેમજ મિત્રવર્તુળ તરફથી તેમના મો.નં.+91 95583 03467પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.