જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ હરદીપભાઈ પટગીર નો આજૅ જન્મદિન
જસદણ શહેર યુવા ભાજપના પ્રમુખ હરદીપભાઈ જયવંતભાઈ પટગીર નો આજે જન્મદિવસ જસદણ રાજવી દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર ઍ શુભેચ્છાઓ પાઠવી હોવાથી અનેક સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠનમાં જુસ્સા ભેર કાર્યકર્તા હરદીપભાઈ ને જસદણ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ પૂર્વ પ્રમુખ અનિલભાઈ મકાણી પાલિકાના સદસ્ય અને ચેમ્બરના પ્રમુખ અશોકભાઈ ધાધલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા બિલ્ડર કુલદીપભાઈ પટગીર સહિત અનેક આગેવાનો દ્વારા વહેલી સવારથી જ જન્મદિવસની શુભેચ્છા વરસી રહી છે