error: This Content is protected !!

જસદણ tv9 ના પત્રકાર રાજેશ લીંબાસીયા ધર્મ પબ્લિસિટી નો આજૅ જન્મદિવસ શુભેચ્છાઓ નૉ ધૉધ

જસદણના ધર્મ પબ્લિસિટી પૉર્ડકાસ્ટ ગ્રુપ અને TV9ના નિષ્ઠાવાન અને લોકપ્રિય પત્રકાર રાજેશભાઈ લીંબાસીયાનૉ જ આજૅ જન્મદિવસ હોવાથી વિવિધ ક્ષેત્રના આગેવાનો સગા સ્નેહીઓ મિત્ર સર્કલ માંથી જન્મદિવસ ના અભિનંદન શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે રાજુભાઈ લીમ્બાચીયા ના જન્મદિવસના અવસર પર આજે વિવિધ શ્રેણીના આગેવાનો દ્વારા ઈશ્વર તમને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખૂટ ખુશીઓ, પરિવારનો પ્રેમ અને કારકિર્દીમાં સતત નવી સફળતાઓ અર્પે.

તમારી કલમ હંમેશા સત્ય, નિર્ભયતા અને જનહિતના માર્ગે આગળ વધતી રહે અને સમાજમાં વધુ ને વધુ સકારાત્મક પરિવર્તન લાવૉ તેવી શુભેચ્છાઓ સાથે આવનારું વર્ષ તમારા જીવનમાં નવી તકો, નવા શિખરો અને અવિસ્મરણીય ખુશીઓ લઈને આવે તાવી ચાહક મિત્રોમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે