error: This Content is protected !!

પાવર બંધ રહેવાની નોટિસ આવતીકાલે 11 કે વી મારુતિ અરબર ફીડર બાયપાસ રોડ તમામ વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રહેશે

જસદણ પી.જી.વી.સી.એલ તરફથી તમામ ગ્રાહકોને જણાવવાનું કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે તારીખ ૦૪/૦૭/૨૦૨૬ (શનિવાર) ૧૧ કે.વી. મારુતિ અર્બન ફીડર જૅનૉ સમયગાળો: સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ વિસ્તાર

સહિયર સિટી, બાયપાસ રોડ, કોટડીયા સાહેબ નવી હોસ્પિટલ, સોજીત્રા પેટ્રોલપંપ, મધુરમ મારબલ પાછળનો વિસ્તાર તથા તેની આજુ બાજુનો વિસ્તાર વિનંતી

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે પી.જી.વી.સી.એલ. જસદણ