જસદણ સીટી ન્યુઝ ના પત્રકાર વિજય ચૌહાણ એ પંચાળ ન્યુઝના તંત્રી સાથે શુભેચ્છા મુલાકાત લીધી
જસદણ સીટી ન્યુઝના પત્રકાર તેમજ જીવદયા પ્રેમી અને શ્રી હરેકૃષ્ણ મંદિરના સેવક એવા વિજયભાઈ ચૌહાણ એ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે પંચાળ ન્યુઝના તંત્રી નરેશભાઈ ચોહલીયા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી તે તસવીરમાં નજરે પડે છે