error: This Content is protected !!

આવતીકાલે જસદણ જીઇબી દ્વારા રીપેરીંગ હૉવાથી ચીતલીયા રોડ વિસ્તારમાં 11 કે વી અર્બન ફીડરમાં પાવર સપ્લાય બંધ રહેશે લક્ષ્મણ નગર દામજી નગર સમાતરોડ હિરપરા નગર સ્વામી નગર સરદાર ચોક પૉલારપર રોડ કોઠી રોડ જુના યાર્ડ સહિતનો વિસ્તાર પ્રભાવિત થશે

જસદણ પી.જી.વી.સી.એલ દ્વારા તમામ ગ્રાહકોને જણાવ્યું છૅ, કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર અગત્યની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.

તારીખ: ૧૩/૦૬/૨૦૨૬ શનિવાર ૧૧ કે.વી. ચિતલીયા અર્બન ફીડર સમયગાળો: સવારે ૦૭:૦૦ થી બપોરે ૦૧:૦૦

ચિતલીયા કુવા રોડ, લક્ષ્મણનગર, હિરપરાનગર, દામજીનગર, સમાત રોડ, આધ્યાશક્તિનગર, સ્વામિનારાયણનગર, ઉમિયાનગર, ભગવાનપરા, સરદાર ચોક, નવા બસસ્ટેન્ડ પાછળનો વિસ્તાર, પોલારપર રોડ, કોઠી રોડ, આદમજી રોડ, જુના માર્કેટિંગ યાર્ડ તથા તેની આજુબાજુ નો વિસ્તાર

તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. જેની નોંધ લેવા પીજીવીસીએલ દ્વારા જણાવ્યું છે