જસદણના યુવા પાટીદાર અગ્રણી હરેશભાઈ છાયાણી ઉર્ફે હકનભાઈ એ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો પપુજય પ્રેમાનંદજી મહારાજનૅ સાંભળ્યા બાદ સમાજ સેવા માટે એસપીજીને ફંડ આપ્યું
ખોડલધામના નરેશભાઈ પટેલ એસપીજીના લાલજીભાઈ પટેલ પાટીદાર શૈક્ષણિક ભવનના દિનેશભાઈ બાંભણિયા દીપકભાઈ હિરપરા કોર્પોરેટર સુરેશભાઈ છાયાણી મીડિયા અધ્યક્ષ નરેશભાઈ ચોહલીયા ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી સહિતનાઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
જસદણના યુવા પાટીદાર અગ્રણી હરેશભાઈ મનસુખભાઈ છાયાણી ઉર્ફે હકનભાઈનો આજે જન્મદિવસ હોવાથી તેઓએ સેવા કાર્ય કરીને સાદગીથી ઉજવ્યો છે પ્રેમાનંદજી મહારાજ કહે છે આમ તો જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવવો જોઈએ કેક કાપી ન ખાવા પીવાનું પીવું નખરા કરવા ઍ જન્મદિવસ ન ગણાય જન્મ દિવસ એટલે જીવન યાત્રાનું એક વર્ષ પૂર્ણ થયું આમ તો પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સવારથી સાંજ સુધીનો એક દિવસ જીવન યાત્રાનો પૂરો થયો રાત્રે સુતા અને સવારે ઊઠ્યા એટલે એક રાત્રે રાત્રિ પૂર્ણ થઈ આમ સમયચક્ર વર્ષ મહિનો અઠવાડિયું પોખવાડિયું દિવસ કલાક મિનિટ સેકન્ડ જીવન યાત્રા પૂર્ણ થતું હોય છે તેથી આ દિવસે જીવ દયા સેવા દાન કોઈને મદદ કરવી જેવા કાર્યો કરી અને ઉજવવા જોઈએ અને સતત પ્રભુ નામ સમરણ કરવું જોઈએ આ દિવસે પાટીદાર સમાજના અગ્રણી હકનભાઈ નો જન્મદિવસ હોવાથી ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ એસપી જીના લાલજીભાઈ પટેલ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા દિનેશભાઈ બાંભણિયા પાટીદાર અગ્રણી દીપકભાઈ હિરપરા પદી પાલિકાના કોર્પોરેટર સુરેશભાઈ નથુભાઈ છાયાણી પાટીદાર અગ્રણી નરેશભાઈ છગનભાઈ ચોહલીયા ખેડૂત અગ્રણી પ્રવીણભાઈ છાયાણી સહિત રાજકીય સામાજિક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો તેમજ વડીલો મિત્રો સર્કલ દ્વારા હક્નભાઇના મોબાઈલ 761112511નંબર ઉપર અભિનંદન શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે જન્મદિવસ નિમિત્તે હરેશભાઈ છાયાણીએ અનોખી પહેલ કરી છે જૅમા SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સરદાર પટેલ સેવાદળ SPG ની વિચારધારાને સમર્થન આપવા માટે તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે અન્ય ખોટો ખર્ચ ન કરી SPG ગૃપ માં 2100/-નુ અનુદાન આપીને જન્મદિવસ ઉજવ્યો હતો તે બદલ શ્રી સરદાર પટેલ સેવાદળ SPG ગુજરાત પ્રદેશ તરફથી જન્મદિવસ ની લાખ લાખ શુભેચ્છાઓ આપ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી માં ઉમા ખોડલ ને પ્રાર્થના. કરી હતી