વિંછીયાની શકિત એન્ટરપ્રાઈઝ પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂ.૧.૦૬ કરોડ જમા થયા ૧૭ NCRP ફરિયાદ થી ગુનો નોંધાયૉ તપાસ નો ધમધમાટ
ભારતભરમાં થયેલ સાયબર ફ્રોડના રૂપીયા અણીયાણા, ભુપગઢ અને સોમ પીપળીયાના શખ્સે ખોલેલ પેઢીમાં જમા થયા, પોતાનું કમીશન મેળવી મુખ્ય સૂત્રધારની પેઢીમાં રકમ ટ્રાન્સફર કરી નાંખી
સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવા બેંક એકાઉન્ટ ભાડે આપતાં શખ્સો પર પોલીસે તવાઈ ઉતારી છે ત્યારે વિંછીયાની શકિત એન્ટરપ્રાઇઝ પેઢીના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂ.૧.૦૬ કરોડ જમા થયા ખુલતાં સીંધીયા પોલીસે ત્રણ માણ ઓ સામે ગુનો ધમધમાટ આદર્યો હતો.સમગ્ર ભારતભરમાં સાયબર ફ્રોડ ગુન્હાઓનું પ્રમાણ ખુબ જ વધવા પામેલ હોય અને આવા સાયબર ફોડના બનાવો . અંકુશમાં રહે અને પ્રજાને સાયબર ફ્રોડના લીધે પોતાની મરણમુડી ગુમાવવી ના પડે તે માટે ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ થી સાયબર કોડથી મેળવેલ રસાણાના ટ્રાન્જેકશન તપાસ કરી ટ્રાન્જેકશન બાબત ધ્યાનમાં આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા વિંછીયા પોલીસ મથકની ટીમ તપાસમાં હતી ત્યારે બેંક ઓફ ઇન્ડીયા, વિંછીયા બ્રાન્ચના એકાઉન્ટની વિગત મેળવતા તે બેંક એકાઉન્ટ ઉપર સમન્વય તથા એનસીઆરપી ૧૯૩૦ પોર્ટલ તળે સાયબર ફ્રોડની અલગ-અલગ રાજ્યમાંથી અલગ-અલગ કુલ-૧૭ ફ્રોડની ફરીયાદ ઓનલાઇન દાખલ થયેલ અને તેમાં ફૂલ ફ્રોડની કુલ એમાઉન્ટ રૂ .૧,૦૬,૧૬,૧૭૦
રકમ જમા થયેલ છે જેમાં કોલકતા, કચ્છ, તામિલનાડુ, હરિયાણા મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, ઓડીયા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યમાં થયેલ સાયબર ફ્રોડના રૂપીયા આ એકાઉન્ટમાં જમા થયાનું ખુલ્યું હતું.જે વિછીયાની શકિત એન્ટરપ્રાઇઝ પેઢીના બેંક એકાઉન્ટ ધારકો પ્રકાશ રાજેશ મોરવાડીયા (રહે. અણીયાણા, રાજકોટ), અજેન્દ્ર દીલીપ ડોડીયા (રહે, ભુપગઢ, રાજકોટ) અને સુનીલ દેવસી શેખ સોમ પીપળીયા, વિંછીયા) ના નામનું હોય એકાઉન્ટમાં અલગ અલગ પેઢીઓ જેમાં યુનીસફેર ઇન્ટરનેશનલ પ્રા.લી.માં અલગ અલગ માધ્યમથી આશરે રૂ. ૫૫ લાખ, ટ્રેડ કુન ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી અલગ અલગ રકમ મળી આશરે રૂ.૩૪ ધરખમ અને સાઇ એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ છે.છતાં જે તમામ નાણાકીય વ્યવહારના રૂપીયા સાયબર ફ્રોડના હોવાનું આરોપી જાણવા સાયબર ફ્રોડની રકમ અલગ અલગ પેઢીઓમાં જમા કરાવી પોતાનું કમિશન આર્થિક લાભવિછીયા પોલીસે ગુનો દાખલ કરી ખણતા શખ્સો સામે કાર્યવાહી કરી હતી.