ગણેશભાઈ ગોંડલના જન્મદિન નિમિત્તે સંગ્રામસિંહ હાઇસ્કુલ ખાતે જસદણ આટકોટ મૉટાદડવા વીરનગર કુંદણી પંથકના આગેવાનો ઍ શુભેચ્છાઓ ઓ પાઠવી
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશભાઈ ગોંડલના જન્મદિવસ નિમિત્તે જસદણ આટકોટ વિરનગર મોટા દડવા કુંદણી પંથકના આગેવાનોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી ગણેશભાઈ ના જન્મદિન નિમિત્તે ગોંડલ સંગ્રામસિંહ હાઇસ્કુલ ખાતે મેગા રોજગાર ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું સંગ્રામ સિંહ હાઈસ્કૂલ ખાતે જસદણના આગેવાનોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પાલિકાના સદસ્ય અશોકભાઈ ધાધલ જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતુભાઇ ધાધલ મોટા દડવાના સરપંચ ભુપતભાઈ વાળા ઉધોગપતિ ગિરધરભાઈ વેકરીયા અગ્રણી મનુભાઈ લાવડીયા જસદણ તાલુકાના પૂર્વ સદસ્ય અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તેમજ શહેર ભાજપના મંત્રી નરેશભાઈ ચોહલીયા ખેતી વિકાસ બેંકના ડિરેક્ટર ભાણકુભાઈ ખાચર કુંદણીવાળા રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીનભાઈ ફોગ યુવા આગેવાન કુલદીપભાઈ ધાધલ કરણભાઈ બાવળીયા સહિતના આગેવાનોએ ગણેશભાઈ જાડેજાને રૂબરૂ મળીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી