error: This Content is protected !!

જસદણ સિઝન સમયે ડીઝલની અછત ખેડૂત નેતાઓ ક્યાં કોથળામાં મોઢા ઘાલીને બેઠા છે અપક્ષ સદસ્ય સુરેશ છાયાણી ના તાતા તીર

ભાજપ પાલિકાના હરામ ખાયા નેતાઓ ના મોઢે મણ મણના તાળા ખેડૂત પ્રશ્નનૅ કેમ ચૂપ છૉ ખેડૂત નેતા પદ ખોઈ બેઠા છો

 

હાલ જસદણ વિંછીયા શહેર તાલુકામાં ખેડૂતોને ડીઝલની જરૂરિયાત હોય તેવા સમયે ડીઝલ ન મળતા જસદણ નગરપાલિકાના અપક્ષ સદસ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીઍ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે સોનુ ના ખરીદો તેલ ઓછું ખાઓ કરકસર કરો ની વાત જનતાના ગળે ઉતરતી નથી સત્તાધારી પાર્ટી વિદેશોમાં તાયફા કરે છે અને જગતનો તાત ખેડૂત બીચારો બાપડો થઈ ડીઝલ માટે ટળવળે છે ત્યારે ભાજપના નેતાઓ અને ખેડૂત નેતા હોવાનો ઢોંગ કરતા ડફોળિયા ખેડૂતનેતાઓ ક્યાં કોથળામાં મોઢા ઘાલીને બેઠા છે કેમ એ ઍક હરફ ઉચ્ચારતા નથી અપક્ષ સદસ્ય અને ખેડૂત નેતા સુરેશભાઈ છાયાણીએ વધુમાં જણાવ્યું છે કે ખેડૂત ના નામે ચરી ખાતા નેતાઓ ક્યાં મરી ગયા છૅ આ તમારો બાપ ખેડૂત ડીઝલ વિનાના હેરાન થાય છે ત્યારે કેમ એક પણ શબ્દ ખેડુત પ્રત્યે બોલતા નથી ગુલામી બંધ કરો ખેડૂત ના નામે ચરવાનું બંધ કરો ગુલામો હરામ ખાવો તેવું સત્તાધારી પક્ષના કેટલાક પાલિકાના સત્તા ભુખ્યા અને હરામ ખાયા નૅતા ઓનૅ ટકોર કરી હોવાનું જણાય આવે છે