જસદણનાં ભદ્ર વિસ્તારૉમાં કાલૅ જીઇબી રીપેરીંગ અર્થે સવારે 7 થી બપૉરૅ 1 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રાખશૅ
આટકોટ રોડ બાયપાસ રોડ કોટડીયા હોસ્પિટલ કોઠારી ડાયમંડ બિલેશ્વર નગર ભગતની ફેકટરી ચોહલીયા પાર્ક કૈલાશ નગર ગીતા નગર અંબિકા નગર સહિત વિવિધ વિસ્તારને લાગુ પડશે
જસદણનાં તમામ વિજ ગ્રાહકોને પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી અર્બન ફીડર પર જરૂરી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.તારીખ: ૦૬/૦૬/૨૦૨૬ શનિવાર
ફીડર: ૧૧ કે.વી. જસદણ-૨ અર્બન ફીડર વોટર વર્કસ જે,જી,વાય, મારુતિ ફીડર આ તમામ વિસ્તારો રૂડાભગતની ફેક્ટરી, સોલિસિટર બંગલો, કૈલાશનગર, ગીતાનગર, શિવશક્તિ સોસાયટી, પુષ્કરધામ, અંબિકાનગર સોસાયટી, ઓમકાર સ્કૂલ તથા તેની આજુ બાજુનો વિસ્તાર KGK ડાયમંડ, Citypride સિનેમા, Gajanan ઇન્ટરનેશનલ એસ.ટી કાર્ય પલક એન્જિનિયર ખાનપર વોટર વર્કસ એસ.ટી ચીફ ઓફિસર નગરપાલિકા ગઢડીયા ચોકડી ગોખલાણા ચોકડી તથા આજુબાજુ નો વિસ્તાર સહિયર સિટી બાયપાસ રોડ કોટડીયા હોસ્પિટલ સોજીત્રા પેટ્રોલ પંપ મધુરમ માર્બલ બિલેશ્વર નગર આજુબાજુ નો વિસ્તાર આ તમામ વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી રીપેરીંગને કારણે પાવર સપ્લાય બંધ રહેશે ખાસ કરીને આટકોટ રોડ અને બાયપાસ રોડ ના મુખ્ય વિસ્તારોમાં પાવર બંધ રહેશે જેની સર્વે નોંધ લેવા
તમામ ગ્રાહકૉઍ આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી છે. સંજોગવશાત સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે. તૅમ પીજીવીસીએલ કચેરી જસદણ યાદીમાં જણાવ્યું છે