જસદણ પાવર હાઉસ દ્વારા કાલૅ ગોખલાણા માં રીપેરીંગને કારણે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી પાવર બંધ રહેશે
જસદણ પી.જી.વી.સી.એલ દ્વારા તમામ ગ્રાહકોને જણાવવાનું છે મેન્ટેનન્સ ને કારણે નીચે જણાવ્યા મુજબના ૧૧ કેવી JGY ફીડર પર જરૂરી મેંટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી, નીચે મુજબના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. આવતીકાલે તારીખ ૧૦/૦૬/૨૦૨૬નૅ બુધવારના રોજ
૧૧ કે.વી. રંગીન JGY ફીડરમાં પાવર સપ્લાય બંધ રહેવાનો સમયગાળો સવારે ૦૭:૦૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધીનો છે જૅનૉ વિસ્તાર ગોખલાણા ગામ તમામ ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. સંજોગવશાત્ સમયમાં ફેરફાર થઈ શકે છે. કામગીરી પૂર્ણ થતાની સાથે જ કોઇપણ જાણ કર્યા સિવાય વીજ પુરવઠો તાત્કાલિક પૂર્વવત કરવામાં આવશે.જૅની નોંધ લેવા તથા અસુવિધા બદલ પ્રિય ગ્રાહકમિત્રોનૅ સબડિવિઝન જસદણ દ્વારા વિનંતી કરવામાં આવી છે