આટકોટમાં ધણખુંટ ને હડકવા ઉપડતાં ઘુરકયુ રઘવાટ કરતા નાશભાગ મચી દોડાદોડીમાં ટ્રક હડફેટે ગાયનું મોત નિપજ્યું
જસદણ તાલુકાના આટકોટ ગામના ગાયત્રી નગર વિસ્તારમાં ધણખુટ ને હડકવો ઉપડતા ઘુરકયુ કરવા લાગેલ રૂવાડો લઈને દોટુ કાઢવા લાગતા નાસ ભાગ મચી ગઈ હતી હડકવા જોરદાર અસર હતા આખલો દોડા દોડી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી ત્યારે રાત્રિના સમયે પશું ની પાછળ આ આખલો દોડતાં પશુંમાં નાશભાગ મચી ગઈ હતી આ સમયે દોડાદોડીને કારણે એક ગાય રોડ પર ચાલતાં ટ્રકમાં આવી જતાં ગાય માતાનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ અઠવાડિયામાં ૩આખલાને હડકવા ઉપડ્યો હતો જેમાં પણ દોડ ધામ મૅચી ગઇ હતી થોડા દિવસ પહેલા કુતરાએ આઠ લોકો ને બટકા ભરી લીધા હતા ત્યારે આ બેસેલા પશુને પણ બટકા ભરી લીધા હતા જેથી આ પશુંને પણ હડકવા ઉપડયો હતો ત્યારે અવા પશુંને હડકવા વિરોધી રસી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે